Advertising
Advertising
Washing Machine Sahay Scheme : શું તમે વોશિંગ મશીન સહાય શોધી રહયા છો. તો આ સ્કીમ લાભ કોને મળશે.ડોક્યુમન્ટ ક્યાં ક્યાં જોસે અને કેટલો લાભ અને કેટલી સહાય મળસે.તમારા માટે વોશિંગ મશીન સહાય સ્કીમ એ kutir Gujarat ની પુરી જાણકારી તમને આ લેખમાં જણાવવામાં આવશે. આ સ્કીમ વિશે માહીતી અને તેમજ આ વોશિંગ મશીન સહાય સ્કીમ હેતુ શું છે તે પણ જણાવીશું.
Washing Machine Sahay Scheme
- સ્કીમ નામ માનવ કલ્યાણ સ્કીમ
- વિભાગનું નામ ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગ
- શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા
- લાભાર્થી પછાત અને ગરીબ સમુદાયના નાગરિકો
- પ્રાયોજિત ગુજરાત સરકાર આદિજાતિ મંત્રાલયની મદદથી
- રાજ્ય ગુજરાત
- ઉદ્દેશ્ય પછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને વિકાસ માટે સહાય પૂરી પાડવામાં આવી
- અરજી પ્રક્રીયા ઓનલાઇન
- સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/Index.aspx
હેલ્પલાઈન નબર અહી ક્લીક કરો
Washing Machine Sahay Scheme વિશે ટૂંકમાં માહીતી
આસ્કીમ લાભ દેશના ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં આર્થિક રીતે નબળી અને ધંધો કરતા ને આપવામાં આવશે. Washing Machine Sahay Scheme 2024 કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50000થી વધુ વોશિગ મશીન સહાય આપશે.
આ સ્કીમ દ્વારા મજૂર વોશીગ મશીન સહાય મેળવને પોતાનું અને તેમના પરિવારનું સારી રીતે સંભાળ રાખી શકસે
Advertising
સ્કીમ લાભો
- આ સ્કીમ હેઠળ સરકાર દ્વારા દેશના તમામ ધધો કરતા ને વોશિંગ મશીન સહાય આપવામાં આવશે
- આ Washing Machine Sahay Scheme નો લાભ દેશના તમામ ધધો કરતા ગીરબોને મળસે
- આ સ્કીમ દ્વારા ગરીબોને રોજગારીની તક મળશે
- પ્રધાનમંત્રી વોશિંગ મશીન સહાય 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ ને વોશિંગ મશીન સહાય પ્રદાન કરશે.
- આ સ્કીમ દ્વારા દેશના ને રોજગાર માટે પ્રેરિત કરવા અને ને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.
- દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની ને આ સ્કીમ હેઠળ સામેલ કરવામાં આવશે.
કેટલીક મહત્વની સૂચના
- લાભાર્થીને વોશિંગ મશીન સહાયની ખરીદીની રકમ, ટ્રેડમાર્ક, સ્રોત અને તારીખ સંબધિત માહિતી આપવાની રહેશે
- આ સ્કીમ લાભ એકવાર મેળવી શકાસે
- ગુજરાત વોશિંગ મશીન સહાય સ્કીમ લાભ ફક્ત તે ને જ આપવામાં આવશે જેઓ BOCW બોર્ડમાં નોંધણી કરાવે છે.
- આ Washing Machine Sahay Scheme નો લાભ મેળવવા માટે,ઓછામાં ઓછા એક વર્ષ માટે નોંધણી કરાવવી જોઈએ.
આ સ્કીમ આ રાજ્યમા લાગુ
- ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને છત્તીસગઢ આટલા રાજ્યમાં લાગુ કરવામાં આવી છે. થોડા સમય પછી બધા રાજ્યનો લાગુ કરવામાં આવશે.
પાત્રતા
- આ સ્કીમ લાભ લેવા માટે, ઘરના મુખ્ય સભ્યની વાર્ષિક આવક 120000 વધુ ન હોવી જોઈએ
- અરજી કરનારની ઉમર 20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
- આ સ્કીમ દેશના માત્ર આર્થિક રીતે નબળા નાગરિકો લાભ મેળવી શકશે
- દેશના વિધવા અને વિકલાંગ લોકો પણ આ યોજનનો લાભ લઈ શકશે
Washing Machine Sahay Scheme જરૂરી દસ્તાવેજો
- વય પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- આવક પ્રમાણપત્ર
- ઓળખપત્ર
- સમુદાય પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝના ફોટો
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નીરાધાર વિધવા પ્રમાણપત્ર
- જો વિકલાંગ હોય તો વિકલાંગ તબીબી પ્રમાણપત્ર
આ સ્કીમ માટે જરૂરી દસ્તાવેજો
- લાભાર્થી નુ ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ
- રેશનકાર્ડનો ના પ્રથમ અને બીજા પાનાની નકલ
- લાભાર્થીના ઉમર અગે ના આધાર પુરાવો
- લાભાર્થી નુ જાતિનું પ્રમાણપત્ર
- લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
- લાભાર્થીને વાર્ષિક આવકનો દાખલો
- લાભાર્થીને કોઇપણ ધધા નો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
- 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
કેવી રીતે અરજી કરવી
- સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
- આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાની સાથે જ તમને સ્કીમ નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ સ્કીમ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
- આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
- બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ રીતે તમે આ સ્કીમ હેઠળ અરજી કરી શકો છો.